Sadguru Aniruddha Bapu

Lyrics of Veena Jhaanj Vahi Gaya from album Pipasa Gujarati

Lyrics of Veena Jhaanj Vahi Gaya from album Pipasa Gujarati

વીણા ઝાંઝ વહી ગયા

વીણા ઝાંઝ વહી ગયા “ ભીમા” ના પુરમાં !
સોનાનો ગરુડટકા ! બેઠો હું નિવાંત !
ઘુંઘરુ તૂટતા પગના ! છૂટી સઘળી ભ્રાંતી !
પિપા સાધનોથી છૂટ્યો ! બાપુ તારી જીત !!