Sadguru Aniruddha Bapu

Lyrics of Shabarina Etha Bor from album Pipasa Gujarati

Lyrics of Shabarina Etha Bor from album Pipasa Gujarati

શબરીના એઠાં બોર



શબરીના એઠાં બોર ! મોહવે રે એને !
ભૂખ્યો એ ભક્તીપ્રેમે ! વેચાય કોડીમોલે !!ધૃ!!

પારસવી આપે છાલ ! ભાવે બહુ નિતાંત !
રાજગૃહ છોડીને દોડે ! રંગે ગોકુળમાં !!૧!!

સર્વ રંગ છોડીને થયો ! બાપુ રે સાંવળો !
શ્યામમેઘ જીવન આપે ! એમાં બાપુ મોહ્યો !!૨!!

મોહ આનો સર્વજનોને ! એને મોહ્યો જેણે !
પિપા શોધે છે શબરીને ! છોડીને અન્નપાણી !!૩!!