Lyrics of Sawala Re Ghananila from album Pipasa Gujarati

સાંવળા રે ઘનનીળા
સાંવળા રે ઘનનીળા નહીં દૂર રાખ તુ
અનિરુધ્ધ અનિરુધ્ધ આ જ મારા શ્વાસ !!ધૃ!!
વિલાપુ હું અંબરે છતાં તુ ન આવે દેવા
ભાંભરે વાછરડું તારું તને શોધતા રે !
માટીની થાય માટી, રાખ થશે રાખ !
કૈવલ્યના પ્રાણસખા માત્ર એક સાદ !
થકવું છુ હું તને રે જાણ મને એની !
છતાં મન માને ના રે પિપાસા જ તારી !