Lyrics of Saame Betha Keva from album Pipasa Gujarati

સામે બેઠા કેવા
સામે બેઠા કેવા ! દેખાયા મને બાપુરાયા !!આ જ પ્રથમ દર્શને એવો ! કેવો સુદર્શની ઉત્સવ !!
જોતાં જોતાં ભુલાયું ધ્યાન ! દીસે શંખ ચક્ર બાણ !!
ગદા ફેંકી રે મુજપર ! નાજુક સ્પર્શનો રોમાંચ !!
આ રામ કૃષ્ણ સાંવળો ! આ બાળ ઈંટ પર ઉભેલો !!
ઘુંટણીયા ભરતા આવ્યો હરિ ! તેને તેડ્યો રે સત્વરી !!
પિપા પૂર્ણ થયો કાયમનો ! દેવા કાયાવાચે તારો !!