Lyrics of Risai Betha Bapu Mara from album Pipasa Gujarati

રીસાઈ બેઠા બાપુ મારા
રીસાઈ બેઠા બાપુ મારા ખૂણે ખાંચરે રે !
નંદામાઈ લાવો એને બળજબરીથી પાછા રે !!૧!!
નટખટ હરિ આ પજવે ભારે બનાવીને હાથ !
પણ પકડતા ગુસ્સો કરતો ભાગી જાય ખાસ !!૨!!
ભૂલ ભૂલૈયા આના ભારે તને ભલે આ દોષ !
તુ જ દાખવે માર્ગ એમાંથી તોડીને સઘળા કોષ !!૩!!
નટનાટકી કરે ચાળા ડરાવી છાયા રંગ !
પિપા પકડે પાલવ તારો બતાવ મને શ્રીરંગ !!૪!!