Lyrics of Pushp Khilyu Je Maru from album Pipasa Gujarati

પુષ્પ ખીલ્યું જે મારું
પુષ્પ ખીલ્યું જે મારું ! અર્પ્યુ તને જ !તને તારુ અર્પતા ! છલકાઈ રહુ હું જ !! ધૃ !!
મારુ તે શું હોય ! સર્વ તારુ જ રે દેવા !
તારુ રહે તારી પાસે ! હું જ થાઉ તારો !!૧!!
બાપુ બાપુ મારુ ગાન ! અનિરુધ્ધ તાલ !
ગાઉ નાચુ તારા રંગે ! સદા સર્વકાળ !!૨!!
ધન્ય ધન્ય થયા અમે ! સુખી સર્વ રીતે !
પિપા કંઈ બોલે નહીં ! જીવ્હા તારે ચરણે !!૩!!