Lyrics of Puja Archa Bhasm Mala from album Pipasa Gujarati

પૂજા અર્ચા ભસ્મ માળા
પૂજા અર્ચા ભસ્મ માળા ! અંતરમાં કામચાળા !!
એમ મળેના શામળા ! ખોટા કષ્ટવતા ગળા !!ધૃ!!
મન ભરેલ સંશયે ! બાપુ ઉતરેના આંખે !
ગર્વ મૂઢને ધકેલે ! થાય વિનાશ જ અંતે !!૧!!
ફૂટતા હો શિર આવે ! અક્કલ તે ઠેકાણે !
પિપા કહે રાખી શિર ! આ જ એક નંદાવર !!૨!!