Sadguru Aniruddha Bapu

Lyrics of Pipa Taro Das from album Pipasa Gujarati

Lyrics of Pipa Taro Das from album Pipasa Gujarati

પિપા તારો દાસ



પિપા તારો દાસ ! બાપુ તારી આસ !
સદા રહો મારા હાથ ! બાપુ તારા જ ચરણે !

ગુણ ગાવો મારુ મુખ ! બાપુ તારા જ નામનું !
શબ્દ સાંભળો મારા કાન ! બાપુ તારા જ બોલના !

નિત્ય થાય તારી સેવા ! બાપુ એ જ મારા મેવા !
સર્વ તુ જ મારી થાપણ ! બાપુ એ જ મારો મર્મ !

સમચરણ તારા દેવા ! બાપુ એ જ વિસામો !
પિપા તારો દાસ ! બાપુ તારી આસ !