Lyrics of Nariyelna Jhad Niche from album Pipasa Gujarati

નારિયેળના ઝાડ નીચે
નારિયેળના ઝાડ નીચે ! બેસતાં નિવાંત !
પડતા નીચે ફોડે માથુ ! એ ન ઓળખે રે !!ધૃ!!
કલ્પવૃક્ષ આપે બધું ! પણ ન આપે છાયા !
એ જાણ ઓછી માયા ! નથી ચરણે એનાં !!
પિપા કહે છોડો કલ્પ ! છોડો કલ્પવૃક્ષ !
એક નામ અનિરુધ્ધ ! થાય બધું સિધ્ધ !!