Lyrics of Kartalna Taal Par from album Pipasa Gujarati

કરતાલના તાલ પર
કરતાલના તાલ પર મન ડોલે મારું
અનિરુધ્ધ અનિરુધ્ધ અમૃત મેં પિધું !!ધૃ!!
અમૃત જ પિધું હવે કેવી ભીતી !
ષડરિપુ આવે તો પણ મારીશ અતિથી !
કામક્રોધ પર, સ્વયે આરુઢ્યો !!૧!!
છંદ જીવનનો મંત્ર સાંવળાનો !
શ્વાસ કૈવલ્યનો, પ્રાણ ચાકરીનો !
દુ:ખ ભોગ બધા, બાળી શાંત થયો !!૨!!
નહીં માંગશે હવે બીજું પિપારાયા !
અમારે વ્હારે દોડતા, થાક્યો તું દેવા !
તારા દિવ્ય ચરણો, સેવવા હું આવ્યો !!૩!!