Sadguru Aniruddha Bapu

Lyrics of Jamna Pagna Ae Nakh from album Pipasa Gujarati

Lyrics of Jamna Pagna Ae Nakh from album Pipasa Gujarati

જમણા પગના એ નખ

જમણા પગના એ નખ
હોય પ્રબંધ પ્રકાશનો

એ કિરણોમાં ખેંચીને
મન બાંધીલો ચરણોથી

પણ ચરણ છે તારા હાથમાં
નંદામાતા કૃપા કરો

સુચિતદા બોલાવોને બાપા
પિપા માંગે અનુકંપા