Lyrics of Dukkarna Bacchaye from album Pipasa Gujarati

ડુક્કરનું બચ્ચુ
ડુક્કરના બચ્ચાએ મચાવી બુમરાણ
કાદવના નંદનવને, થયો એને આનંદ,
સર્વ અંગ ખરડાઈને મસ્ત લોળે વિષ્ટામાં !
કોઈ પાસે ન કરે, નથી લાજ-શરમ એની !!
પશુજન્મ ભોગયોની છુટકો નથી એમાંથી !
તને મળ્યો છે નરજન્મ, વેડફ ન એને વ્યર્થ !!
બાપુભક્તી વિણ નથી બીજો સાર આ જીવનમાં !
પિપા લોળતો હતો વિષ્ટે, તેને ઉધ્ધાર્યો તે જ ક્ષણે !!