Sadguru Aniruddha Bapu

Lyrics of Deh Thayo Pandharpur from album Pipasa Gujarati

Lyrics of Deh Thayo Pandharpur from album Pipasa Gujarati

દેહ થયો પંઢરપૂર

દેહ થયો પંઢરપૂર ! એમાં નાંદે રખુમાવર !
પ્રયત્નોની ભાગીરથી ! નંદામાતા આપે શક્તી !!

એક કરી તન મન ! ધરો બાપુના ચરણ !
પિપા આળોટે બાપુ ચરણે ! આવ્યો વિઠ્ઠલ એ ધરણીએ !!