Sadguru Aniruddha Bapu

Lyrics of Chodine Dharm from album Pipasa Gujarati

Lyrics of Chodine Dharm from album Pipasa Gujarati

છોડીને ધર્મ ડુબાડ્યા દેવ



છોડીને ધર્મ ! ડુબાડ્યા દેવ !
ફાડીને વસ્ત્ર ! થયો નિર્લજ્જ !

મેશ ચોપડી મોઢે ! પગ પર પથ્થર !
ગળામાં ચપ્પલહાર ! ગદર્ભ સરઘસ !

એવા સજીને પિપા ! શરણાગત સતી થયા !
બાપુચરણે ઉમટ્યા ! બાપુકૃપે !