Sadguru Aniruddha Bapu

Lyrics of Bapu Malya Re Je Kshane from album Pipasa Gujarati

Lyrics of Bapu Malya Re Je Kshane from album Pipasa Gujarati

બાપુ મળ્યા રે જે ક્ષણે



બાપુ મળ્યા રે જે ક્ષણે ! મન આ થયુ રે ઉન્મન !
મારા અનિરુધ્ધ પ્રેમળ ! તેને મુજ માટે તળમળ !!ધૃ!!।

અતુટ બંધન રે મીઠું ! ચરણે વળગીને ભેટવું !
કરીને વાસનાની ધૂણી ! પ્રેમે ઉધ્ધાર્યો રે મને !!૧!!।

તેનો હસ્ત રે શિરે ! ક્યાંથી રહે ભય હવે !
તારુ રુપ રે હું જોઉ ! બીજું કશું ન દિસતું !!૨!!

મર્મ બંધથી હું માંગુ ! ફક્ત ભક્તીની રે લગન !
પિપા સર્વ જન્મોજન્મે ! રહે તારા રે અંતરે !!૩!!