Lyrics of Bapu Bapu Ulhase from album Pipasa Gujarati

બાપુ બાપુ ઉલ્હાસે
બાપુ બાપુ ઉલ્હાસે ! નીકળે પાલખી બાપુની !
ધ્વજ માળા ને તોરણો ! કરતાલ ઝાંઝ વાગતા !!ઘૃ!!
ધન્ય ધન્ય લાગે બધાં ! નાચે જય જયકાર કરતા !!
ધરીને છંદ બાપુ બાપુ ! ગાય વૈષ્ણવોના ટોળા !!૧!!
સઘળા છોડીને વિકલ્પો ! ધૂંધ થયાં બાપુ નામે !
પગમાં લાગે ના હો માટી ! કેવાં વરસાવે ફૂલોને !!૨!!
ચોહો દિસે ગુલાલ ‘બુક્કા’ ! રંગ ઈંદ્રના લજવાયા !
ઓસ પડી સ્વર્ગ નગરી ! દેવો દોડી આવ્યા અહીં !!૩!!
ભક્તોને સુખની પર્વણી ! વહાવે પાદુકા આનંદે !!
પાદુકા કહીએ કેવી ! દિસે ચક્રપાણી ઉભા !!૪!!
અનિરુધ્ધ ચક્રપાણી ! રુપ શામળું સુંદર !
પિપા સેવે છે ચરણોને ! સકળ ભોઈ પાલખીના !!૫!!