Lyrics of Bapu Aniruddha Hari from album Pipasa Gujarati

બાપુ અનિરુધ્ધ હરિ
બાપુ અનિરુધ્ધ હરિ ! ગરજે પિપાની વૈખરી !
પિપા ભક્તોના નાયક ! એણે ધરિયો વિઠ્ઠલ !
ગાંઠ બાંધીને પ્રેમની ! ભેટ કરાવે વિઠ્ઠલની !
પિપા ધરે ચરણયુગલ ! કહે ભક્તો રાખો ભાળ !
શુધ્ધ પિપા અંતરંગ ! તેના બોલ છે અભંગ !
યોગિન્દ્રનો સર્યો તાપ ! ગાતા પિપાનો પ્રતાપ !