Lyrics of Aniruddha Naamni Hoy Jene Lagan from album Pipasa Gujarati

અનિરુધ્ધ નામની હોય જેને લગન
અનિરુધ્ધ નામની હોય જેને લગન |
તે જ સુખે રહે સર્વકાળ ||ધૃ||
સમ કરુણાના, સાદ વાત્સલ્યનો |
પ્રેમે નમાવે તે જ બાપુરાય ||
ખોટા આંટાફેરા બહુ મૂર્તિપાસે |
અનિરુધ્ધ એક જ ભાર વહેંશે ||
કોટિ કોટિ પાપોનું કરે છે ભંજન |
આનું આ સામર્થ્ય રક્ષે જનોને ||
પિપા કહે ખાસ વાત એની સાંભળો |
શબ્દ એના સાંભળો, એ જ સાચા ||