Sadguru Aniruddha Bapu

Lyrics of Aa Ja Navamo Navamo Agvo from album Pipasa Gujarati

Lyrics of Aa Ja Navamo Navamo Agvo from album Pipasa Gujarati

આ જ નવમો નવમો આગવો



આ જ નવમો નવમો આગવો ! સજીવ થયો પંઢરીનો પુતળો !
ચક્ર કમળ સંતાડીને આવ્યો ! સાંવળા રંગે ઠગ પકડાયો !!ધૃ!!

કેડ પરના હાથ કાઢીને ! પસાર્યા એણે સામે !
પણ હસતા સ્મિત દીસતાં ! એને પિછાણ્યો થોરોએ !!૧!!

સૂર બાંસુરી વેણુ માધુરી ! ક્યાં ફેંકી? ક્યાં રાખી?
પણ મુખે અભયસ્વર નીકળતા ! ઘેરી લીધા એને ભક્તોએ !!૨!!

મોરપિંછ ખોચીયું ક્યાં? રંગરંગીલુ-શણગારેલું !
પણ નિમિષ એ નજર મળતાં ! ભીંજાવ્યા રંગે ગોપોએ !!૩!!

ધરી છે શ્રૃંખલા હાથે ! કહે બાંધવા કોના કંઠે? !
ના ધરીશ કરે શસ્ત્ર હું ! તોડીને પોતાની ગ્વાહી !!૪!!